એક સવાલ મારા મનનો

(60)
  • 3.9k
  • 15
  • 1.1k

આજનો મારો વિચાર અને વિષય આપની સમક્ષ રજુ કરું છું જેમાં વધારે ભાર કન્યા ના માન-સમ્માન પર આપ્યું છે અને એક ભણેલી-ગણેલી, સંસ્કારી કન્યાને કેવી રીતે અને કઈ કઈ રીતે પોતાના સ્વાભિમાનની લડત લડવી પડે છે. જયારે કોઈ પણ વ્યક્તિના સ્વાભિમાનને ઠેસ પહોંચે ત્યારે માણસ જે લાગણીની અનુભૂતિ કરે છે એ વાત આપણે સમાજે સમજવાની જરૂર ખરી. સફર મારો સાથ તમારો