Prem Pratigya

(8.3k)
  • 4.4k
  • 4
  • 1.1k

શોર્ટ સ્ટોરીઝની મજા. માત્ર ૧૦૦ શબ્દોમાં ઘણું બધું કહી જતી નાની વાર્તાઓ. ૪-૫ વાક્યોમાં પૂરી થતી જબરજસ્ત કહાનીઓ. મજા છે આ પ્રેમની. આમાં, છે નવીન ગતકડાઓ. છે. નવીન વાર્તાઓ. તો, આવો ભાઈ આવો. અમારા પ્રેમના દરવાજામાં આવો. મળશે અલીબાબાનો ખજાનો. લૂંટાય એટલો લૂંટી લો.