Samay Balwan

(66)
  • 7.5k
  • 5
  • 2k

સમય બલવાન! ફિલ્મસિટીમાં એક હિન્દી ફિલ્મનો ભવ્ય સેટ લાગ્યો હતો. એક સુપરસ્ટાર અને નંબર વન હિરોઇન એ ફિલ્મ માટે અભિનય કરી રહ્યાં હતાં. એઝ યુઝવલ સુપરસ્ટાર અને નંબર વન હિરોઇન અને સેકન્ડ હીરો નિર્ધારિત સમય પર સેટ પર હાજર થયાં નહોતાં. એટલે ડાયરેGટરે ઓછા મહત્ત્વના કલાકારોના સીન શૂટ કરી લેવાનું પસંદ કર્યું. એ ઓછા મહત્ત્વના કલાકારોમાં એક કલાકાર ભૂતકાળમાં સુપરસ્ટાર તરીકે વષાર્ે સુધી બાGસ ઓફીસ ગજાવતો રહ્યો હતો. તેના નામમાત્રથી બાGસ-ઓફીસ ટંકશાળમાં ફેરવાઈ જતી હતી. પણ સમયનું ચક્ર ફર્યું એ પછી તેને હીરો તરીકે રોલ મળતા બંધ થઈ ગયા હતા અને તેણે હીરોના બાપ કે મોટા ભાઈ કે કાકાના રોલથી