હું ગાડી ચલાવતાં શીખી.

(17.1k)
  • 3.9k
  • 1.3k

અત્યાર સુધીના મારા બહોળા અનુભવના આધારે હું એ તારણ પર પહોંચી છું કે મને જે વિષયમા નબળા શિક્ષક પ્રાપ્ત થયાં છે, તે વિષયમા પ્રગતિ મેં સ્વયમ સાધ્ય કરી છે.ગાડી ચલાવતાં શીખવાની બાબતમા પણ આવું જ બન્યું.