બી માય વેલેન્ટાઈન

(44.7k)
  • 6.4k
  • 10
  • 2.2k

પ્રેમ નો સાચો અર્થ શું થાય એનો વાર્તા થકી ક્ષણ માં સાક્ષાત્કાર કરાવતી રચના એટલે બી માય વેલેન્ટાઈન જ્યારે તમે હસો ત્યારે હાથ માં હાથ નાખી ને રહે એ પ્રેમ નથી પણ જ્યારે તમે રડો ત્યારે પોતાનો ખભો હંમેશા તમારા સહારા માટે તૈયાર રાખે એ પ્રેમ...આંખો ના ખૂણા ભીંજવતી રચના.