Shuttaliya Ishq

(7.3k)
  • 2.4k
  • 2
  • 860

શટલિયા ઇશ્કની ઉડતી છોળો. જુવાનીના છલકતા જામની મજા. દરેક જુવાનિયાની પોતાની વાર્તા. રિક્ષા, બસ, ટ્રેઈન, રસ્તો, દુકાન, હાટડી, સ્કૂલ, કોલેજ....ની અંદર અને બહાર ઢોળાતા આંખોના નશાની કહાની. મસ્ત છે ભાઈ આ જુવાની. તો વાંચો આ શટલિયા ઇશ્કની કહાની.