Premma Jivavu Chhe

(51)
  • 2.4k
  • 12
  • 873

દરેક વસ્તુ કે ઘટના આપણી મરજી થીજ થાય એવી પણ ક્યાં કોઈએ આપણને ગેરંટી આપેલી છે ના કોઈ વ્યક્તિએ કે પછી ના અપણા અને સર્વે ના કહેવાતા એ ભગવાને તો પછી શા માટે અપડે એની પરવા પણ કરવી જોઈએ જે અપના હાથમાં છેજ નઈ કેમ સાચું ને મિત્ર આમ જોતા તો તરતજ બીજો સવાલ પણ ઉભરાઈ આવે ને કે તો પછી આપડે કરવાનું શું પણ એનો જવાબ પણ નથી એવું નથી એનોય સચોટ જવાબ છેજ કે આપડે શું કરવાનું ટુંક માં કહું તો બસ જીવી લેવાનું , જે પણ છે અથવા જેવું પણ છે અને જે અવસ્થા માં છે અથવા હોય તો પણ એને મન ભરીને બસ જીવી લેવાનું . હવે પાછું આધાર ની વાત તો હજુ સુધી જાણે સમજી શકાઈ જ નથી કેમ સાચું ને પણ જરા વિચારો અને થોડીક પળ માટે ધાર્મિક બની જાઓ અને ચલો સફર કરી લઈએ મહાભારત ના એ સંગ્રામ ની લગભગ બધું યાદ નથી પણ ભગવાન શ્રી કૃષ્ણ એ કહેલું કે “ ફળ ની ઈચ્છા કર્યા વગર નું કર્મ એજ ઉચિત કર્મ કહી શકાય “ અને આજ કાલની નવી કહેવત પણ ટાંકી શકાય ને કે “ Everything is Fare In Love And Wor “ તો ચલો નીકળી પડીએ આ ધર્મ યુદ્ધમાં. ....read more comments ur feedbacks. ..