વાદળો વિખેરાયા

(3.2k)
  • 3.4k
  • 1.3k

લોહીના સંબંધ જ માત્ર સાચા હોય એ વાત સાચી નથી. અમારા તારી સાથેના સંબંધ પ્રેમના સંબંધ છે, લાગણીના સંબંધ છે, દરકારના સંબંધ છે અને એટલે એ સો ટચના સોના જેવા સચ્ચાઇના સંબંધ છે,