જૂઠું બોલવામાં કોણ ચઢે, સ્ત્રી કે પુરુષ?

  • 2.6k
  • 6
  • 732

‘જૂઠું બોલવાની કળા’ માંથી ‘જૂઠું’ શબ્દ કાઢી નાંખીને માત્ર ‘બોલવાની કળા’ વિશે વાત કરીએ તો એમાં પણ સ્ત્રીઓ પુરુષોને હરાવી શકે છે. વૈજ્ઞાનિકો કહે છે, ‘પુરુષો સો શબ્દો બોલવામાં સરાસરી ત્રણ વાર અટકે છે, જ્યારે સ્ત્રીઓ સો તો શું હજારો, લાખો, કરોડો શબ્દો અટક્યા વિના અવિરત પણે બોલી શકે છે.’