સિધ્ધપુર ના કર્મયોગી

(10.3k)
  • 3.5k
  • 3
  • 935

વિખ્યાત ધર્મસ્થળ સિધ્ધપુરમાં નિસ્વાર્થ કર્મયોગનું ઉદાહરણ શ્રી ભાઇશંકર પંડયા ના જીવનની વાર્તાઓ. જુના - અવાવર ઘરમાં થી મળેલ લેખન પર આધારીત. જે ખુબ જ પ્રરણાદાયક હોવાની સાથે રસપ્રદ પણ છે.