પહેલું પગલું

(20.1k)
  • 24.5k
  • 2
  • 7k

બાળક જ્યારે પહેલું પગલું લેતા શીખે છે ત્યારે એની સાથે સાથે મા-બાપની જ્વાબદારી પણ પહેલું પગલું માંડે છે. આ માટે કઈ કઈ વાતો ધ્યાનમાં રાખશો? જાણો અને આપનો મંતવ્ય જણાવો.