બાળપણ નો પ્રેમ

(76)
  • 4.1k
  • 10
  • 858

હવે આ રૂમ સવારે પાંચ વાગ્યે જ ખુલશે ! હું ચોંકી ગયો અને ત્યારે જ બીજો મેસેજ આવ્યો, મેં માસીને એમ કીધુ છે કે પાર્થ એના મિત્રની ઘરે ગયો છે અને એ સવારે આવશે ! મે નેહાને કહ્યું, આ તારો જ પ્લાન છે ને નેહાએ કહ્યુ, અવની અને મારો બન્નેનો ! મેં કહ્યુ, યાર તું હજી બદલાઈ નથી અને પહેલા જેવા જ નાટકો કરે છે અને મારી બેનનું તારે ન માનવાનું હોય,