અંજામ પ્રકરણ - ૩

(309)
  • 10.7k
  • 26
  • 6.6k

આ કહાની છે છ કોલેજીયન મિત્રોની . તેઓના સ્વપ્નાઓ અને મહત્વકાંક્ષાની . કુદરત પણ તેમની સાથે હોત જો તેઓએ એક ભુલ કરી ન હોત તો .