એક્સપ્રેસ હાઈવે-જિંદાદિલી

(4.3k)
  • 1.9k
  • 585

કહાની છે એક ગામડાની છોકરી, દુર્ગાની. કહાની છે તેની જિંદાદિલીની. કહાની છે એક ગામના લોકો વડે મળતા નિ:સ્વાર્થ પ્રેમની. કહાની છે મારી અને તમારી. કહાની છે સમજણના માસ્ટરપીસની.