Abla kon ? Nari Ke Samaj ?

(34)
  • 3.7k
  • 5
  • 1.1k

અને જયારે પોતાના સર્વસ્વ અને લાજની અડી પડી હોય ત્યારે થોડી વાર માટે આ દુનિયાદારી, સમાજ અને સોસાયટીને એક બાજુ કરીને જે મનમાં આવે એ પગલું લઈજ લેવું કારણકે બધું વીતી ગયા પછી અને કદાચ વીતતું હશે ત્યારે પણ કઈ આ દુનિયા તમારા વારે કે સાથે નથીજ રહેવાની આતો પાંગળી અને કદાચ જીવતી લાશ જેવી છે બસ બધુજ જોવે છે અને વિચાર્યા વગર જેતે બોલી કાઢે છે. આમ પણ તમારી વ્હારે કોઈ નથી આવાનું એ તમે જાણો છો તો પછી અબલા બનીને હણાઈ જવું એના કરતા મહાકાળી બનીને હણી નાખવામાં ખોટું શું છે. કદાચ એમાં એકાદ પાપ થઇ પણ જાય તો શું પણ કદાચ એની ગણતરી પાપમાં થાયજ નઈને પોતાની લાજ બચાવવા કરેલા પ્રયત્નોને કઈ પાપ ના કહેવાય એતો અકર્મ ગણાઇ જાય. ભગવાન શ્રી કૃષ્ણ પણ વિચારીનેજ બોલી ગયા હશે કે પોતાની રક્ષા ખાતર અથવા દુનિયાના હિત ખાતર આચરવામાં આવેલું કર્મ પાપ નથી અને પુણ્ય પણ નથી ગણાતું અને એજ સાચું છે કદાચ આજ આપણા સંવિધાનમાં પણ છેજ કે પોતાનો જીવ બચાવતા કરાયેલા પ્રયત્નોને કઈ ગુનો ના ગણી શકાય. સ્ત્રીની આ હાલત પાછળનું મુખ્ય કારણ કોણ છે અબલા કોણ છે ? નારી કે સમાજ ? give ur feedback here...