સરપ્રાઈઝ...

(60.8k)
  • 4.9k
  • 3
  • 1.4k

“એ કંઇ કહેવાની વાત છે તું એકલીજ ત્યાં ઝુરતી હતી તેવું થોડું હતું હું પણ તને ચાહતો હતો..ઉન્માદનું તારું ઝરણ બોલકું હતું જ્યારે તેમાં હું ભીંજાતો અને ભચડાતો તારો ભરથાર મૌન હતો...