ગુલાબી નોટબુક

(26)
  • 2.1k
  • 4
  • 581

ગુલાબી નોટબુક પ્રિય વાચકો , જીવનના વેદનામય પાસાને સ્પર્શતી મારી વાર્તાઓને તમે ઉમળકાથી વધાવી છે તે માટે આભાર વ્યક્ત કરું છું .જીવનમાં વેદના આપણાં વચ્ચેની પ્રેમની કડીને મજબૂત બનાવે છે.અંધકાર છે તો પ્રકાશનું મૂલ્ય છે.પ્રસવની પીડા ભોગવતી માને શિશુજન્મનો જે અલોકિક આનન્દ મળે છે તે મહામૂલો છે. ગુલાબી નોટબુક મજૂરી કરી જીવન વિતાવતી એક ઉગતી કળી મનમાં આવે તેવું લખતી પોતાનામાં મસ્ત રહેતી .જીવનઆધારિત પાત્રની વાર્તા તમને ગમશે