ટર્મિનેશન

(17.9k)
  • 4.1k
  • 1
  • 1.1k

કોર્પોરેટ કહેવાતા કે પોતાની કંપનીને પ્રોફેશનલ કહેતા કંપનીના માલિક પણ ખુદ સાચા ખોટાની પરખ વગર જ્યારે અંગત લાભને જ પ્રાથમિકતા આપે ત્યારે એક નિષ્ઠાવાન કર્મચારી શું કરી શકે બની બેઠેલા ઉપરી અધિકારીની તોછડાઈ અને નીચેના સ્ટાફને કનડગત કરવાની માનસિકતાને વર્ણવતી એક વાર્તા