Forced Fighters

(9.8k)
  • 3.8k
  • 4
  • 1.1k

એક ફિક્સનરૂપે સાહસ-સસ્પેન્સની રોલર-કોસ્ટર રાઈડ. એક સૈનિક ક્યારેય પણ નિ:સહાય કે લાચાર નથી હોતો,પરંતુ નક્કર પગલા ને મક્કમ નિર્ણયો લેવામાં સરકાર જયારે ઢીલી પડે ત્યારે સરહદે તૈનાત સૈનિકને વેઠવાનું આવે છે,રાજરમત સૈનિકને લાચાર બનાવી દે છતાં પણ પોતાનું શૌર્ય અને માતૃભૂમિ પ્રત્યેની ફરજ જવાનો સ્વાર્થ વગર પૂરી કરે છે.સક્ષમ યોદ્ધાઓ જયારે રાજકારણનો ભોગ બને ત્યારે ઉઠતી વેદનાની વ્યથાગાથા અહી સાહસ અને સસ્પેન્સનાં કોકટેલ કોમ્બીનેસનમાં ફીક્સન સ્ટોરી રૂપે રજૂ કરી છે.આશા રાખું આ રોલર-કોસ્ટર રાઈડ તમને ગમશે.