ચાર ટૂંકી વાર્તાઓ

(28)
  • 2k
  • 1
  • 550

ચાર r માઈક્રોફિક્શન વાર્તાઓ (ટૂંકી વાર્તાઓ ) એક કવિ કોલેજનો યુવક મહોત્સવ ચાલી રહ્યો છે.એક હીરો તરીકે જાણીતા વિદ્યાર્થીનું નામ નામ ગાયક તરીકે જાહેર થયું એટલે સોનો માનીતો પૂર્વ ગૌરવભરી છટાથી હાસ્યથી સોને એક હાથ ઊંચો કરી હલો કરતો સ્ટેજ પર આવ્યો .તેના લાંબા ઝુલ્ફા આમતેમ હવામાં ઊડતા હતા .કાળા ટાઈટ જીન્સ પર ક્રીમ રંગનો ઝભ્ભો અને ખભા પર લાલ ખેસ હતો .ચર્ચાસભામાં એનું વ્યક્તવ્ય સાંભળવા કોલેજનો હોલ ભરચક થઈ જતો.એના ઘૂંટાયેલા ધેરા બુલંદ અવાજમાં એવી મોહિની હતી કે સૌ મંત્રમુગ્ધ થઈ જતા.બે બહેપણીઓ રીમા અને માયા તેની પાછળ ધેલી હતી. પૂર્વના ઘેધુર કંઠમાંથી ગઝલ ગવાઈ રહી છે......