એજન્ટ આઝાદ - 4

(64)
  • 3.9k
  • 1
  • 1.4k

મારા પ્રિય વાંચકોના સહકારથી સ્ટોરીનો આ પાર્ટ બની શક્યો છે. અગાઉ આપે જોયું કે સ્વાતિ આઝાદને વર્કશોપમાં એક પેટી ખોલવા કહે છે.તેને જોઈ આઝાદ ચોકી જાય છે.હવે આગળ.. મારા રીડર્સનો હું દિલથી આભારી છું.