સંધ્યા

(32.8k)
  • 5.7k
  • 5
  • 1.4k

તે બાળાએ કહ્યું, “બુધ્ધુ, જિંદગી કંઈ પેટ ભરવા માટે થોડી છે, ઉઠ અને સાંભળ તારા દિલના અવાજને. આ શૂન્ય આકાશ પણ અનેક રંગોથી સજી શકે. જો મારી નજરથી.... “ અને રોહનથી હવે ન રહેવાયું તે પૂછી બેઠો “તું કોણ છે અને અહીં ...”