દરવાજો

(26)
  • 2.2k
  • 2
  • 626

ડર અને મહોબ્બત વચ્ચે અટવાયેલા શખ્ મી શર્માની વાત છે.મુંબઈ કામ માટે આવે છે.શર્મા જયાં રહે ત્યાં પરેશાન છે.તેમની રૂમનો દરવાજો જ્યારે જ્યારે ખૂલે કે બંધ થાય ત્યારે સામેની રૂમનો દરવાજો ખૂલે છે એક ખૂબસૂરત સ્રી મી.શર્માને જોયા કરે છે.શા માટે જાણવા વાર્તા વાંચો દરવાજો...