એક મેકની દરકાર

(18)
  • 3k
  • 3
  • 355

સોમાકાકા બધી રીતે સારા પણ તેમને મન તેમનું સાસરું નબળું અને વારંવાર વહેવારની બાબતે તેમને ઓછુ આવી જાય.જ્યારે શાંતા કાકી આ બધા માં વારં વાર મો સીવી લે. હવે ૫૦ વરસ પહેલા મારા બાપાએ કંઇ ના કર્યુ તેને હવે સુધારી શકાય નાતો હવે ભુલી જાવને વાત વાતમાં શાંતાકાકીને ‘ચાલવા માંડ” કહીને ઉતારી પાડ્યા ત્યારે ખરેખર લાગી આવ્યુ.