ટ્રેનમાં ટાઈમ પાસ

(34k)
  • 6k
  • 1
  • 2k

દેવો ને પણ દુર્લભ એવો મનુષ્ય અવતાર, અને એ અવતારનો અમૂલ્ય સમય. આ સમયનો સદુપયોગ કરી, આત્મજ્ઞાન પામી, મોક્ષની વાટ પકડવાને બદલે એ જ સમયને પસાર કરવા મનુષ્ય ટાઈમ પાસ કરે છે.