અવમૂલ્યન

(128)
  • 3.9k
  • 4
  • 1.1k

સમય જતાં માણસ ની life style માં આમુલ પરિવર્તન આવે છે. શું ખરેખર રૂપિયો ઘસાય છે કે આપણી ટેવ બદલતી રહે છે. આજની વાર્તા પર મારો એક શેર મુલાહીઝા ફરમાવો. પડે છે એક ત્યાં તો દસ હસે છે. જગત લઈ ખૂબ એમાં રસ હસે છે બધાં આદર્શ ટીંગાડ્યા છે ભીંતે. અને બાપુ હસે બસ હસે છે. -મહેબુબ સોનાલિયા