જીવનમાં માતા પિતા પોતાના સંતાનને સવૅસ્વ માને છે,એમના માટે આખી જિંદગી ખતમ કરી નાખે છે.જયારે એમને ઘડપણમાં સહારાની જરૂર હોય છે ત્યારે એમની એ જવાબદારી સંતાનો વિસરી જાય છે અને એમને ઘરડાઘરમાં મોકલવા તૈયાર થઈ જતાં અચકાતા નથી.