મને કહોને શું છે

(24)
  • 2.4k
  • 4
  • 620

મને કહોને શું છે વાર્તા તરૂલતા મહેતા મારા જીવન સાથે વણાયેલી આ વાર્તામાં કોમલનું પાત્ર મારી દસ વર્ષની ઉંમરે થયેલા અનુભવનું પ્રતિબિબ છે .મારા જીવનને ધડવામાં મહત્વનો ભાગ ભજવનાર પ્રતિકૂળ સઁજોગે દીવામાં તેલ પૂરવાનું કામ કર્યું હતું ,પ્રેમની અણદીઠી બાજુ જોવાની દ્રષ્ટિ મળી ! સૌથી વધુ પ્રેમ,સહકાર જેને કંઈક ખામી છે તે ઈચ્છે છે.આ વાર્તાનો બાબુ -હરીશ મારો વ્હાલો ભાઈ એના નિર્દોષ પ્રેમથી સૌના દિલમાં વસી જતો.યુવાન ઉંમરે પડોશમાં રહેતી તેની બાળસખી જે પછી દેખાવડી,ભણેલી યુવતી થઈ તે તેની પ્રેમાળ પત્ની બને છે. પ્રેમની જીત વાર્તા તેમના પ્રેમની કહાની હતી ,વાચકોએ રસથી વાંચી હતી.બાબુ આખો દિવસ ધુંધળી નજરે પૂછ્યા કરતો આ શુ મને કહો ને