સાચી જીત

(23.6k)
  • 5.6k
  • 12
  • 1.8k

આ વાત બે ગરીબ ભાઈઓની છે. મોટો ભાઈ, તેના નાનાભાઈનું પાલન પોષણ ખુબ જ કાળજીથી કરે છે. ગરીબીમાં પણ પેટે પાટા બાંધી તેના નાના ભાઈની જરૂરિયાતો પૂરી કરે છે અને સાથે સાથે જીવનના મુલ્યો પણ શીખવે છે. આ શિક્ષણ તેના નાનાભાઈને ખુબ ઉપયોગી થાય છે અને પોતાનાથી પણ નબળી પરિસ્થિતિ વાળા પાસેથી જીવન જીવવાનો મહામંત્ર શીખવા મળે છે. અને તેની જીતનો સઘળો યસ મનથી તેને સમર્પિત કરે છે.