હમ તુમ્હારે હૈ સનમ - 4

(52)
  • 5k
  • 4
  • 1.5k

અરમાન નિકાહના સમય એ આયત ને મળવા બોલાવે છે આયત મળવા જાય છે પણ એના અમ્મી એને રોકી લે છે. અરમાન આયત ને ખુબ જ નજીક થી જુવે છે અને બંને લગ્ન પુરા કરી ઘરે પાછા ફરે છે. હવે આગળ...