ઉપર કશું છે

(169)
  • 7k
  • 21
  • 2.5k

એક નાસ્તિક પુત્રને માથે પરાણે માતાને જાત્રાએ લઈ જવાની જવાબદારી આવે છે. અને વિરુદ્ધ ધ્રુવ જેવા બન્ને નીકળી પડે છે. જાત્રાનું સ્થળ તારસર લેક, જાત્રાનો રસ્તો અને એ જાત્રા કરાવનાર ઘોડાવાળો સહુ જાણે એક પાત્ર બનીને આવે છે. પહાડની ઉપરના ધામની અને મનની અંદરના મુકામની જાત્રા કરાવનારી આ વાર્તા રઈશ મનીઆરની અન્ય વારતાઓની જેમ જ ક્લાસિક હોવા છતાં દરેક વાચકને જકડી રાખે એવી રસપ્રદ છે.