ત્રણ લઘુકથા

(62)
  • 5.5k
  • 8
  • 917

ઓછા શબ્દોમાં પ્રેમની પરિભાષામાં ને લાગણીઓના સથવારે કોઈક વાતનો મર્મ સમજાય જાય ને તો એ મઝા જ કાંઈક અલગ છે અને એ જ વાતમાં જો વધારે રસ લઈને જોઈએ તો કદાચ કાંઈક એવું શીખવા મળે જે જિંદગીના મુશ્કેલીના સમયમાં કામ આવી જાય. બસ તો આવો, એ વાત આપણે બધા ભેગા થઈને જોઈએ.