ચીસ - વાર્તા

(31.6k)
  • 4k
  • 3
  • 1.3k

ચીસ વાર્તા તરૂલતા મહેતા શિયાળાની હાડ ઠારી દેતી ઠન્ડીમાં રાતના અંધકારને ચીરતી ચીસ .... કેવી દર્દીલી ચીસ ...સર્વ કાઈ લૂંટાઈ રહ્યાની ચીસ .. મારી ગીતુ ક્યાં ગઈ બાવરાં પગલાં ચારેકોર દોડતાં હતાં ...મારો ભીખુ કોઈએ જોયો ચીસાચીસથી અમે દોડીને ફટાફટ બારણાં ખોલી બહાર બગીચામાં આવી ગયાં .