જુગાર.કોમ - 15

(29.8k)
  • 4.9k
  • 1.9k

મિલન ની આગલી રાત્રે વિંધ્યા સપનું જુએછે. બીજે દિવસે નીલ ને સરપ્રાઇઝ આપવા તેણી ગંગાજળીયા ની જગ્યામાં જાયછે. અને ત્યં રચાયછે. બે પ્રેમીઓનાં પ્રેમનું ગગનમંડળ આખરમાં બન્ને નું ભાવ મિલન થાયછે. મોરપિંચ્છની સાક્ષીમાં ..અને દબાયેલો અવાજ સંભળાય છે. વાની મારી વીન્ની