નીલિમા - 1

(17.9k)
  • 5.4k
  • 3
  • 1.3k

આ બુક માં વાંચવા મળશે તમને એક એવી યુવતી જે પ્રેમ માં આંધળી થઈ ને લીવ ઇન રીલેશનશીપ રહે છે, અને પછી એના પર જે વિતે છે એ ક્યારે એને વિચારેલું પણ નહિ હોય, તો એક વાર જરૂર વાંચો અને તમારા મંતવ્યો આપજો આ વર્તા વિશે.