અરે! એક “VIRUS”થી વીંટાયાં આપણે..

(44)
  • 2.6k
  • 11
  • 647

પ્રગતિ સાથે આપણે ઊંચાઈના શિખરો સર કરવા નીકળ્યા છે અને એ જ શિખરોની ઊંચાઈએ પહોંચતા સુધીમાં આપણા અદભુત સફરમાં આપણા મન સાથેની અંતર્મુખી ચર્ચા ને આવરી લેતી એક અદભુત વાત જે ખુબ મહત્વની સાબિત થશે. ૨૧મી સદીમાં જે ગતિથી આપણે પ્રગતિ કરી રહ્યા છીએ એ જ ગતિથી આપણા અંતરમનમાં એક VIRUS પ્રવેશ કરી રહ્યો છે એ જ VIRUS ની વિગતવાર ચર્ચા આપણે અહીં કરીશુ. તો એવો જઈએ એક સફરમાં..