નીલિમા - 02

(34)
  • 3.8k
  • 936

નીલિમા એક આવી જગ્યાએ ફસાઈ જાય છે જ્યાં થી બહુ મુશ્કેલી થી બહાર આવે છે, પ્રેમ કરવો જોઈએ પણ એટલું પણ આંધળું થઈ ને નહિ કે સામે વાળો તમને ઊંડા ખાડા માં નાખી નાખે... એવું જ કંઈક નીલિમા સાથે થાય છે, તો વાંચો બીજો અને છેલ્લો ભાગ.....