કિસ્મત કનેકશન , પ્રકરણ ૧૩

(67.4k)
  • 5.9k
  • 10
  • 2.5k

કેફેની બહાર નીકી અને વિશ્વાસ વચ્ચે શું થાય છે, નીકીને કેમ ગુસ્સે થાય છે અને ગુસ્સામાં નીકી શું કરે છે, નીકી રીડીંગ કરવાના બહાને ઘરે કેમ જાય છે, ઘરે જઇને તેની મમ્મી સાથે શું ચર્ચા થાય છે તે જાણવા મળશે આ પ્રકરણમાં