ફાધર્સ ડે સ્પેશ્યલ

(65)
  • 3.7k
  • 10
  • 814

Father s ડે Special એ દરેક પિતાને અર્પણ, અમારા જેવા દરેક સંતાનો તરફથી એક નાની અમથી ભેટ અને અમારા દિલની વાત આજે શબ્દો દ્વારા તમારા મન સુધી પહોંચવાની એક નાની અમથી કોશિશ. એક એવો સંબંધ તમારી સાથે જે ક્યારેય શબ્દોથી નથી વર્ણવી શકતો એ જ સંબંધને શબ્દો સાથે જોડાવાની એક ચાલ છે.બધા જ પિતાઓ માટે અમારી એક નાની ભેટ સ્વીકાર કરશો.