સહદેવ જોશી

(16.9k)
  • 7.2k
  • 4
  • 1.6k

રાધાનાં પપ્પા જાણે પશ્ચાદભુમાં થી બોલ્યા “ મારી દીકરી તો ડાહી છે પણ આ તમારા ઘરવાળાઓએ તેને બગાડી છે...” “ બગાડી એટલે કેટ્લી બધી બગાડી છે. મને કાયમ હુકમો કરે છે મારી ભુલો કાઢી ને કહે કે હું કહું તેમ જ કરવાનુ. એમ તો કંઈ ચાલતું હોય ” પશ્ચાદભુમાંથી ચહેરો બદલાય છે અને રાધાનાં સાસુમા એટલેકે મારી બા બોલે છે “ કહ્યું હતુને કે એને માથે ચઢતા વાર નહી લાગે. તો હવે ભોગવ.”