બેચેન રાત્રિ

(23)
  • 2.7k
  • 10
  • 689

જીવનમાં ક્યારેક એવું બને છે કે બેચેનીમાં રાત્રિના કાળા અંધકારની ચાદરમાં ઠેર ઠેર કાણાં પડી જાય છે ,એ કાણાંમાંથી દિવસની ઘટનાઓ ડોળા ફાડી તમને અસ્વસ્થ કરી મૂકે છે,શરીર થાકેલું હોય ,ઊંઘ માટે તડપતું હોય પણ આવનાર દિવસ આપત્તિ લાવશે કે રાહત આપશે તેની દ્વિધા અજંપ કરી મૂકે છે. પરીક્ષાનું પરિણામ આવવાનું હોય કે ઇન્ટરવ્યૂ પછી નોકરી મળશે કે નહીં હોસ્પિટલમાં સર્જરી પછી શું થશે તેની ચિંતા રાત્રે નિદ્રાને ભગાડી દે છે. આવી જ એક રાત્રિનું ચિત્રણ આ વાર્તામાં છે.