ગુલાબી પરબીડિયું

(12.4k)
  • 8.7k
  • 7
  • 1.5k

એકબીજાનાં સંપર્કથી અળગા રહી એકબીજાનાં કામને પ્રોત્સાહિત કરી રહ્યા છે. શું લાગણીનું હોવાપણું એનાં વહેવાપણામાં કે બંધિયારપણામાં? આ લાગણીનું બંધન છે કે સંબંધ ??? એવાં અનેક પ્રશ્નોનાં ઉત્તર મિસ. મિશેલની આંખો એ ગુલાબી પરબીડિયામાં સતત શોધી રહ્યા છે.