હું તારી રાહ માં - 8

(146)
  • 5.3k
  • 15
  • 2k

એક એવી લવ સ્ટોરી જયાં એકબીજાને સમજવાની,એકબીજાની ખુશીની ,લાગણીની, સુખ-દુખની આપ- લે વચ્ચે જીવતાં બે હૃદય જેને પોતાની લાગણીઓ એકબીજાને વ્યકત કઈ રીતે કરવી તેની ગૂંચવણમાં છે... તો આવો જઇયે ફરીથી સપનાઓની સફરમાં જયાં ક્યાંક લાગણીની મીઠાસ તો ક્યાંક પરિસ્થિતિનો ડર પણ છે.