હું તારી રાહમાં ભાગ-9

(110.2k)
  • 6.9k
  • 7
  • 2.4k

મેહુલ અને રિદ્ધિ આપણી કહાનીનાં બે એવા પાત્રો જે બન્ને એકબીજાને ચાહે તો દિલથી છે પણ દીલ ની વાત એકબીજાને કહી નહીં શકતા..એક દિવસ આવે છે જ્યારે બન્ને પોતાના મનમાં રહેલી વાતોનો સ્વીકાર કરે છે.અહિયાં શરૂ થાઈ છે આપણી કહાની નાં પ્રેમી પાત્રોની કહાની...એક ઍવી કહાની જયાં પ્રેમ, વિશ્વાસ, એક બીજા થી દુર થવાનો ડર બધુ જ છે.. તો આવો જોઇયે આ રોમાંચક પ્રેમ કહાની.