દસ પાગલ

(40.7k)
  • 6.7k
  • 8
  • 2.2k

એક પાગલખાનામથી દસ પાગલ ગાયબ થઈ જાય છે. તે શહેરમાં લોકોના ખૂન પણ થવા માંડે છે. શું પગલોનું ગાયબ થવું અને લોકોના ખૂન થવા વચ્ચે કોઈ સંબંધ છે આ બધી ઘટના પાછળ કોનો હાથ છે અને તેનું મકસદ શું છે