સરનામું...

(50)
  • 2.6k
  • 3
  • 656

શામળાજી ઉચ્ચતર માધ્યમિક હાઇસ્કુલ એટલે, સાહિત્ય, સંસ્કૃતિ અને શિષ્ટાચાર નો ત્રિવેણી સંગમ ત્યાંના શિક્ષકોને જ્ઞાન-ગણિત પછી પરંતુ આ ત્રણેયનો અભ્યાસ પહેલા કરાવવાનો આગ્રહ રખાવવામાં આવતો. ગાંધીનગરના ડભોડા ગામની કોઈ વેરાન જગ્યામાં ફૂટેલા રાફડાની માટી માંથી કુંભાર રાતાચોળ અને મજબુત માટલાઓ ઘડે એમ શામળાજીના વિદ્યાર્થીઓનું ઘડતર થતું. નવા વર્ષના એડમિશનો આવી ગયેલા અને શિક્ષકોની કામગીરી ધમધોકાર શરુ થઇ ગઈ. આવેલા નવા ઘાણ માં ઘણી બધી વેરાયટીઓ હતી. કોઈ હોશિયાર, કોઈ ઠોઠ, ઉપરાંત આવેલા નવા ઘાણ માં એક કલાકાર પણ હતો. કેશવ ! કેશવ એક વાંસળી વાદક દરેક ને એની વાંસળીના સૂર ગમે પણ મૈત્રી ને કેમ નહીં આખરે ક્યૂ કારણ છે વાંચો