રૂમ નંબર ૨૨

(25.4k)
  • 5.1k
  • 3
  • 1.5k

ઘડપણમાં એવી પળના સાક્ષી બનેલ વૃદ્ધની વાત કે જેને પોતાનો એક સમયનો પ્રેમ યાદ આવી જાય છે. આ વાત છે એક એવા વૃદ્ધની કે જે એક વૃદ્ધાશ્રમમાં રહેતો હોય છે, તે ત્યારે પોતાની જિંદગીને પાવરપોઈન્ટની સ્લાઈડ માફક જુએ છે, ત્યારે તેને જીવાયેલી ના જીવાયેલી અનેક ક્ષણો યાદ આવી જાય છે કે તેની આંખો ભીની થઇ જાય છે.