ચહેરો

(58)
  • 4k
  • 2
  • 1.1k

ચહેરા પર જાત-જાતની ક્રીમ અને લોશન લગાવીને જાણે ચહેરાને સંવેદન રહિત કરી મુકેલો. પણ ખીલના કાળા ડાઘા તો ગયા જ નહિ. આંચલે નસીબ અને ચહેરા પાસેથી બધી જ અપેક્ષાઓ છોડી દીધેલી. ઘરની અને ભવિષ્યની ચિંતાઓમાં નોકરીમાં પણ રજાઓ પાડવા લાગી. બપોરનો સમય થવા આવ્યો હતો, આંચલ શરુ દિવસે પણ રજા પર હતી. આંચલ યુટ્યુબમાં ગીતો શરૂ કરીને સંભાળતી હતી, ત્યાં જ દરવાજો ખખડ્યો. !