ચાઈલ્ડ હસબન્ડ

(86)
  • 4.3k
  • 4
  • 755

આ એક સ્ફોટક સામાજિક વાર્તા છે. ભૂખ પછી તે માનસિક હોય, શારીરિક હોય કે પેટની . ભૂખ પર નિયંત્રણ ના હોય તો એનો અંજામ શું આવે તે જાણવા વાર્તા વાંચો ચાઈલ્ડ . રીના અને રાકેશ પતિ પત્ની છે.રાકેશ ને એની માસીએ ઉછેર્યો છે.તેઓ સાથે રહે છે. એક દિવસ રીના રાત્રે ઊંધમાંથી જાગે છે .તે આશ્ચર્ય પામે છે. રાકેશ જે એની બાજુમાં સુતો હતો તેને ન જોતાં હેરાન થઈ જાય છે અને વિચારે છે કે તે ક્યાં ગયો ... તમારી ઉત્સુકતાનો આવશે અંત તે માટે વાંચો વાર્તા ચાઈલ્ડ હસબન્ડ.