પ્રેમ..?

(14)
  • 2.5k
  • 5
  • 665

સાગર જે સરળ અને શાંત મગજનો માણસ હતો આજે એના ભાઇ વિનયની સગાઈનો દીવસ એટલે સાગરને ખુશી તો અપાર હતી. પણ એ ક્યા ખબર હતી કે આ દીવસ સાગરની જીંદગીનો બવ મોટા ઉલટફેર લઈને આવ્યો હતો...!!તો સગાઈનો સમય થઈ ગયો હતો સાગરના ભાભીની એન્ટ્રી થઇ સાથે એક સુંદર છોકરી હતી કે એને શબ્દોથી વર્ણવી મુશ્કેલ હતી. તેજ તરાર આંખો' ખુલ્લાં વાળ' આંખોમા કરેલ આંજણ એનું પોતાનું કુદરતી સૌંદર્ય જ એટલું હતું કે એને મેકઅપ કરવાની જરુર જ ના હતી, બ્લેક કલરનું સ્લીવલેસ ટોપ' એક દમ ચપોચપ જીન્સ અને કાનમા લાંબા એરિંગ...(જે સાગરના ભાભીની ખાસ ફ્રેન્ડ હતી જે નું નામ દીવ્યા